સરકારે કર્યા મોટા ફેરફાર 42 ડે. કલેક્ટરની બદલી, 26 મામલતદારોને ડે. કલેક્ટર તરીકે બઢતી અપાઈ

રાજ્યના મહેસૂલ ખાતા દ્વારા 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ અપાયા છે.