દરીયાકાંઠેથી તહેવાર દરમીયાન યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી

પોરબંદરના રતનપર ગામના સ્મશાનના દરીયાકાંઠેથી જન્માષ્ટમીના તહેવાર દરમીયાન એક યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી . જેમાં ફોરેન્સીક પી.એમ. બાદ તેની ઘાતકી હત્યા કરી નાખવામા આવ્યું હોવાનું બહાર આવતા મૃતકના ભાઈએ તેના મિત્રો એવા છ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે પૈકી પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી અને તેના રીમાન્ડની તજવીજ બાજુ એવું જાણવા મળ્યું છે કે આ છ શખ્સો પૈકી અમુક અગાઉ પણ અન્ય ગુન્હાઓમાં સંડોવાઈ ચુક્યા છે .

પોરબંદરના જન્માષ્ટમીના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસેના દરીયાકામી તા . ૧૯/૮ ના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી . હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઇ હતી . અને મૃતક રાહુલ હેમંતભાઈ શાહ હોવાનું બહાર આવ્યું હતું . આથી તેના ભાઈ હર્ષલે રાહુલના મોત અંગે તપાસ હાથ ધરતા તેની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું .

પોરબંદરના રતનપર ગામના સ્મશાનના દરીયાકાંઠેથી જન્માષ્ટમીના તહેવાર દરમીયાન એક યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી. જેમાં ફોરેન્સીક પી.એમ. બાદ તેની ઘાતકી હત્યા કરી નાખવામા આવ્યું હોવાનું બહાર આવતા મૃતકના ભાઈએ તેના મિત્રો એવા છ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે પૈકી પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી અને તેના રીમાન્ડની તજવીજ બાજુ એવું જાણવા મળ્યું છે કે આ છ શખ્સો પૈકી અમુક અગાઉ પણ અન્ય ગુન્હાઓમાં સંડોવાઈ ચુક્યા છે. પોરબંદરના જન્માષ્ટમીના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસેના દરીયાકામી તા. ૧૯/૮ ના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઇ હતી . અને મૃતક રાહુલ હેમંતભાઈ શાહ હોવાનું બહાર આવ્યું હતું. આથી તેના ભાઈ હર્ષલે રાહુલના મોત અંગે તપાસ હાથ ધરતા તેની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. રાહુલના મિત્ર હાર્દિક બોખીરીયાએ તેને વાત કરેલ કે મને જેમાં ભરતભાઈ તથા તારાભાઈ રાહુલને અન્ય મિત્ર અમીત જેઠવા એ તેના છાયામાં આવેલ રૂમે બોલાવતા અમો ત્યાં ગયેલ અને અમો ત્રણે જણા તેના રૂમમાં બેઠા હતા ત્યારે ત્યાં બીજા મિત્રો રાજુ કારા ઓડેદરા, ભાવિન ચકકરડી જય બલાટ, રાણો ઉદ્દે રેણીયો, માલદે ઉર્ફે જગીરો એમ પાંચેય જણા અમારી પાસે આવેલા અને રાજુ કારા તારાભાઈ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગેલ અને કહેવા લાગેલ તે અમારા રોટલા બહુ ખાધા છે. જેથી તું મારી મમ્મી પાસે આવી અને માફી માંગી જા તેમ કહી જેમ તેમ બોલવા લાગેલ જેથી અમો બધા ત્યાંથી ત્રણ મોટર સાયકલમાં બધા બેસી રાજુ કારાના ઘરે જતા હતા. ત્યારબાદ રતનપર પાટીયાવાળા રસ્તે થઇ દરીયાકાંઠે સ્તનપર ગામનું સ્મશાન આવેલ છે. ત્યાં સાંજના આશરે પોણા સાતેક વાગ્યે ગયેલા અને ત્યાં અમો બધા મોટરસાયકલોમાંથી નીચે ઉતરેલ ત્યારે જુદા સોર્સ દ્વારા મળેલી માહિતી પ્રમાણે હત્યાના આ છ આરોપી પૈકી ત્રણ માલદે ઉર્ફે જગીરો, જય બલાટ અને અમિત જેઠવાને પોલીસે ચોકકસ બાતમીના આધારે પકડી પાડયા છે. DYSP રીના રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકકરડી, જય બલાટ, રાણો ઉદ્દે રેણીચો, માલદે ર્ફે જગીરો એમ પાંચેય જણા રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગેલ રાજુ કારાએ રાહુલને કહેલ કે મારા પૈસા આપી દે નહીતર તને અહીં જ મારી નાખવા છે તેમ કહી તે પાંચેય જણા રાહુલને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ત્યાં ઓટલા ઉપર માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે પૈસાની લેતીદેતી બાબતે આ ન થયું છે. મરનાર અને મારનારા આ બધા જ મિત્રો હતા અને પૈસા માટે થઇને ડખ્ખો થયા બાદ હત્યાનો આ ઘાતકી અંજામ રતનપરના દરીયાકિનારે અપાયો હતો. જેથી પકડાયેલા ત્રણ શખ્સોના રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેના આધારે ખુનના આ રાહુલને સુવડાવેલ અને રાણો F ગુન્હામાં વધુ માહિતી બહાર રૈણીયોએ પથ્થરના ઘા પગમાં મારેલ તેમજ રાજુ કારા તથા ભાવિન ઉર્ફે ચકકરડી પથ્થરથી માયાના ભાગે માર મારતા રાહુલને એકદમ લોહી નીકળવા લાગેલ અને તે બેભાન થઇ ગયેલ અને કાંઈ બોલતો ન હોય જેથી રાજુ કારાએ કહેલ કે આને દરીયામાં ફેંકી દઇએ તેમ ક્હીને રાહુલને ઉપાડી દરીયાના પાણીમાં ફેંકી દીધેલ. તેથી ખુનનો ગુન્હો આ છ શખ્સો સામે નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં જુદા આવશે. પકડાયેલા શખ્સો પૈકી અમીત જેઠવા સામે અગાઉ કોરોના લોકડાઉન દરમીયાન ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે તેણે પાન, તમાકુ, સોપારી રાખી હોવાથી જે તે સમયે ફરીયાદો થઇ હતી . પોરબંદરના રૂપાળીબાગ નજીક જુના ફુવારા પોલીસ લાઈન સામે તેના પિતાની પાનની દુકાન છે જયાં અગાઉ બેસતો હતો તેમ પણ પોલીસ સુત્રો દ્વારા જણાવાયું છે. જય બલાટ સામે પણ ગુન્હો નોંધાઈ ચુક્યા છે .