પોરબંદર કલેકટરશ્રી શર્માએ આપી વરસાદ સંદર્ભીત માહિતી

ચોમાસુ ચાલી રહ્યું હોય, જે વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો તેવા સ્થળનું તાજેતરમાં જ હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું, ત્યારબાદ દરેક જિલ્લાની માહિતી સરકારે મંગાવી હોય આજરોજ પોરબંદર જીલ્લા કલેકટરે પણ પત્રકાર સંવાદ યોજ્યો હતો. પત્રકાર વાર્તામાં જણાવવામાં આવ્યું હતું કે જીલ્લામાં કુલ વરસાદ ૪૭૯ મીમી અત્યાર સુધી પડ્યો છે, તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાંથી એક હજાર લોકોનું અગાઉ સ્થળાંતર કરાવેલ હતું, જે તેના મૂળસ્થાને પરત ફર્યા છે, જીલ્લા માટે સારા સમાચાર એ છે કે વિગત વર્ષોની સરખામણીએ આ વર્ષે ૯૨૬૨૫ હેકટર વાવેતર થયું છે જે વધ્યું છે, મગફળી અને કપાસનું વધુ વાવેતર નોંધાયું છે, જિલ્લાને જોડતા બધા માર્ગો ચાલુ છે, ગ્રામ્ય માર્ગના ૧૧૨ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જે પુનઃ શરૂ કરાવી દેવામાં આવ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.