કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત 50 બસો ને તીર્થયાત્રામાટે પ્રસ્થાન કરાવી

વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મથક ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત 50 બસોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવી હતી આ સમયે વિસ્તારના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શ્રવણ તીર્થ યાત્રા યોજના અંતર્ગત વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળે દર્શનાર્થી એ મોકલવાના ભગીરથ કાર્યને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતીવડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મથક ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત 50 બસોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવી હતી આ સમયે વિસ્તારના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શ્રવણ તીર્થ યાત્રા યોજના અંતર્ગત વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળે દર્શનાર્થી એ મોકલવાના ભગીરથ કાર્યને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતીવડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મથક ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત 50 બસોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવી હતી આ સમયે વિસ્તારના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શ્રવણ તીર્થ યાત્રા યોજના અંતર્ગત વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળે દર્શનાર્થી એ મોકલવાના ભગીરથ કાર્યને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી