
રાધનપુર ના ધરવડી હાઇવે પર ઇકો ટ્રક વચ્ચે અકસ્માત ત્રણ ઘાયલ
રાધનપુર ના ધરવડી હાઇવે પર ઇકો ટ્રક વચ્ચે અકસ્માત ત્રણ ઘાયલ
રાધનપુર ના ધરવડી હાઇવે પર ઇકો ટ્રક વચ્ચે અકસ્માત ત્રણ ઘાયલ રાધનપુર પાલનપુર હાઇવે થોડા સમયમાં જ સીનાડ પેટ્રોલ પંપ પાસે જીપ ડાલું પલટી મારતા ત્રણ ને ગંભીર ઇજાઓ થઈ હતી.ત્યારે આ બનાવ ને અઠવાડિયુ નથી થયું ત્યાં જ અકસ્માત નો બીજો સામે આવતા અકસ્માત ની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાધનપુર પાલનપુર ધરવડી હાઇવે પર ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકો ઘવાયા હતા રાધનપુર પાલનપુર હાઇવે ધરવડી પાટિયા પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો . જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.સૂત્રો ના જણાવ્યા અનુસાર ઇકો ગાડી ડીસા થી ગાંધીધામ તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.અકસ્માત થતા જ ઘાયલો ને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અકસ્માત થવાનું કારણ ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી પાટણ જીલ્લા ના રાધનપુર તાલુકા ના ધરવડી હાઇવે પર ઇકો ટ્રક વચ્ચે ભય જનક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button