
ભાવનગર ના ગારીયાધાર પોલીસ સ્ટેશન માં દુષકર્મ ની ફરિયાદ નોંધાઇ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે બે યુવતીને બે યુવાન દ્વારા લગ્નની લાલસ આપીને યુવતીઓમાંથી એક પર રેપ કરી બીજી યુવતી પાસે જે 15 વર્ષની હોઈ તેની પાસે અભદ્ર માંગણી કરી હતી . બાદમાં આ બન્ને યુવાન એક યુવતી પર રેપ કરીને ખોડવદરી યુવતીના ઘરે ઉતારી ગયા હતા . ત્યારબાદ આ બન્ને આરોપી જેના નામ સંજયભાઈ સોમાભાઈ પરમાર અને બીજા કાંતીભાઈ રુડાભાઈ પરમાર જેઓ વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે બન્ને માંથી એક બહેન પર બળાત્કાર નીંફરિયાદ તેમજ બીજી બહેન સગીર હોઇ અને શરીરસુખ ની માંગણી કરતા પોસ્કો દાખલ કરાઈ હતી . પરમ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિએ વિરુદ્ધ પોસ્કો અને બંનેને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ બંને વ્યક્તિ ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે . ત્યારે ગારીયાધાર પોલીસે બંને વ્યક્તિ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરવા માટે બંને આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે . આમ ગારીયાધાર પોલીસ સ્ટેશને પણ બંને વચ્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે .
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button