ભાવનગર ના માતલપર ગામે પ્રાથમિક શાળામાં પ્રેવેશોત્સવ ની ઉજવણી કરાઈ

ભાવનગર ના જેસર તાલુકાની શ્રી માતલપર પ્રાથમિક શાળા અને માતલપર_પરા પ્રાથમિક શાળા માં ધોરણ=૧ માં પ્રવેશ લઈ રહેલ બાળકો માટે શાળામાં યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ને બિરદાવવા ધોરણ =૧ માં પ્રવેશ પામતા દરેક બાળકો બિરદાવવા માટે કેળવણી નિરીક્ષક લક્ષ્મણ ભાઈ પરમાર સાહેબ.બી.આર.સી. બિજલભાઈ સરવૈયા સાહેબ સી.આર.સી હિતુભા ગોહિલ સાહેબ ની હાજરી માં તમામ બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો.. અને કે. પી.એનર્જી લિમિટેડ દ્વારા કીટ નું વિતરણ કરવામા આવ્યું.અને દર વર્ષે કે.પી.એનર્જી લિમિટેડ દ્વારા બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવે છે.આમ આ કીટ વિતરણ કરવા માટે આજે કે.પી.એનર્જી કંપની લિમિટેડ ના સાહેબ ફારૂકભાઈઅને રવિરાજ સિંહ હાજર રહ્યા હતા.આ કંપની નો સપોર્ટ ગામ માં અને પ્રાથમિક શાળા માં ખૂબ જ છે.આ ઉપરાંત એ વાત જણાવતા આનંદ થાય છે કે .કે.પી.એનર્જી લિમિટેડ કંપની તરફથી માતલપર પરા પ્રાથમિક શાળા માં પાણીના ટાકા ની મજૂરી મળી ગયેલ છે.અને માતલપર પ્રાથમિક શાળા માં પીવાના પાણી માટે પાણી ના ટાકા માટે પ્રયત્નો શરૂ છે. આ ઉપરાંત ગામ ની આંગણવાડી માં તમામ બાળકોને લન્સ બોકસ નું વિતરણ કરેલ છે.તો આ વાત માટે આપડે કે. પી.એનર્જી. કંપની નો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.. આ ઉપરાંત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્ર

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.