ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ના ગ્રામ્ય પંથકમાં એક દિવસના વિરામ બાદ વીજળીના કડાકા સાથે વરસાદ ની શરૂઆત જેમાં આ વરસાદની સાથે વીજળી અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો . જેમાં ગારીયાધાર ગ્રામીણ વિસ્તારોમાં જેમાં ડમરાળા, સાતપડા , વીરડી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહૌલ જામ્યો હતો .આ તકે ગારીયાધાર અને ગ્રામીણ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ હતી . જેમાં ગારીયાધાર પંથકમાં કુલ 8 mm જેટલો વરસાદ પડતા વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી . આમ ગારિયાધાર પંથકમાં ખેડૂતો છેલ્લા કેટલા સમયથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ગારિયાધારના અને ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો અને વાવણી બાદ શાળા વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી . આમ ગારીયાધાર પંથકના ખેડૂતોમાં વરસાદી વાતાવરણ થવાથી ખુશીની લાગણી પ્રસરી હતી . આમ આ લાગણીના કારણે ખેડૂતોએ ખેતરમાં આ વર્ષે સારા પાકની આશા કરી છે . આમ વરસાદ થતાં ખેડૂતોની હર્ષની લાગણી છવાઈ હતી .

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.