
દીવ મ્યુનિસિપાલિટીમાં ૭ જુલાઇએ ૭ વોર્ડમાં મતદાન
દીવ મ્યુનિસિપાલિટીમાં ૭ જુલાઇએ ૭ વોર્ડમાં મતદાન, ૬ વોર્ડ બિનહરીફ બિનહરીફ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા
દીવ મ્યુનિસિપાલિટીમાં ૭ જુલાઇએ ૭ વોર્ડમાં મતદાન, ૬ વોર્ડ બિનહરીફ બિનહરીફ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા
આ વખતે ની ચૂંટણી રસપ્રદ જોવા મળી છે લાગી રહ્યું છે કે ભાજપ બાજી મારશે કેવી લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે ચૂંટણી અલગ જોવા મળશે જ્યારે . . . .
તા. ૭ જુલાઇએ મતદાન થશે. નવ જુલાઇએ મતગણતરી થશે.
દીવ મ્યુનિસિપાલિટીમાં કુલ ૧૩ વોર્ડ છે. આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી ગઇકાલે અપક્ષોએ ઉમેવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી. ગઇકાલે અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના છ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે છેલ્લી તારીખમાં એક પણ ફોર્મ નહીં ખેંચાતા હવે સાત વોર્ડમાં મતદાર થશે. વોર્ડ નં. એક, ચાર, છ, આઠ, નવ, દસ અને અગીયારમાં વોર્ડમાં થશે.
બિનહરીફ થયેલા ભાજપના ઉમેદવારો ચિંતક સોલંકી, ભાવનાબેન દુધમલ, દિશેન સાકર કાપડિયા, કરૂણાબેન રવિન્દ્ર, હર્ષિદાબેન સુભાષ, હેમલતા દિનેશ સોલંકીને કલેકટર ફમવર્મન બ્રહ્માએ સર્ટિફિકેટ આપી વિજેતા જાહેર કર્યા છે. દમણ દીવ ભાજપના અગ્રણીઓ ચૂંટણીને સમસર કરવાના પ્રયાસો સફળ નહિ થતા મતદાન
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button