અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન : વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”

AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન “વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”. માંગરોળની સભા પૂર્વે પોરબંદર રોકાયા હતા.

Bhargav joshiAB2News

Purchased on 30 May, 2022

Report

AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન : વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”

ઔવેશી માંગરોળની સભા પૂવર્ે પોરબંદર રોકાયા હતા

Article General User ID: NEWNR695 National 9 hr 42 min 8 2

  

Short Description

AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન “વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”. માંગરોળની સભા પૂવર્ે પોરબંદર રોકાયા હતા.

News Detail

AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન “વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે”. AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પોરબંદર પહોંચ્યા.aimim હોદેદારોએ પોરબંદર એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી આજે પોરબંદર આવ્યા હતા. પોરબંદર એરપોર્ટ ખાતે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી નું સ્વાગત કરાયું હતું.જેમાં સુલેમાન ભાઇ પટેલ જૂનાગઢ જિલ્લા પ્રમુખ યુસુફભાઇ ચાંદ માંગરોળ શહેર પ્રમુખ માહીરભાઇ ચૌહાણ માંગરોળ શહેર સંગઠન મંત્રી સૈયદ મુનાવાર માંગરોળ સહ સંગઠન મંત્રી તથા ઓલ aimim હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારબાદ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પોરબંદર ચોપાટી નજીક આવેલ લોડ્સ હોટેલ રોકાયા છે ત્યારબાદ માંગરોળ ખાતે જનસભા સંબોધન કરવા નીકળ્યા હતા. એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદીન ઔવેશી પોરબંદર આવ્યા હતા અને તેમણે આગામી ર૦રરની વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનુ નિવેદન આપ્યું હતું અને એવું જણાવ્યું હતુ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમ પાટર્ીના ઉમંદવારો ચૂંટણી લડશે. અમદાવાદ કોપર્ોરેશનની ચૂંટણીમાં ઓછા સમયમાં વધુ સફળતા મળી છે. આથી જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવશે તેમ કેટલી બેઠક ઉપરથી ચૂંટણી લડવી તેનું આયોજન કરશું. આજે અસદુદીન ઔવેશી પોરબંદરથી માંગરોળ પહોંચ્યા હતા જયાં જાહેરસભાને સંબોધી હતી. અને આગામી સપ્તાહમાં કચ્છની પણ મુલાકાતે જશે તેમ અસદુદીન ઔવેશીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાસભાની ચૂંટણી નજીક આવી રહી છે હાલ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણી જંગ થશે.તો હવે AIMIM ના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીનુ પોરબંદરમાં નિવેદન આપ્યું છે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમ પાટર્ીના ઉમંદવારો ચૂંટણી લડશે.