રાજકોટ વોર્ડ નંબર 12 માં 40 થી વધુ વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 12 ની ટીમ દ્વારા કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના સક્રિય કાર્યકર મહેશભાઈ પામવા સહિતના ચાલીસ ભાઈઓ-બહેનો આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ શિવલાલ પટેલ મહામંત્રી સંજય સિંહ વાઘેલા જોન પ્રભારી ભાવેશભાઈ પટેલ પ્રસંગોચિત આમ આદમી પાર્ટીની વિચારધારા તેમજ કાર્યશૈલીથી માહિતગાર કરી છે અને તમામને વિધિવત રીતે કેસ ટોપી પહેરાવી આમ આદમી પાર્ટી માં પ્રવેશ આપ્યો છે આ તમામ કાર્યક્રમો વોર્ડ નંબર 12 દ્વારા પ્રભારી 30 પરેશભાઈ ભંડેરી પ્રમુખ પિયુષભાઈ સંગઠન મહામંત્રી વિજયભાઈ સિયાણી મહામંત્રી સંજય ભાર વડોદરા વોર્ડ નંબર 12 મહિલા પ્રમુખ શ્રી મીનાબેન ડવ સખત અને અથાગ પ્રયત્નથી કાર્યક્રમ આ કાર્યક્રમમાં અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા તે બાબતની રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલે જણાવ્યું હતું આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 12 ની ટીમ દ્વારા કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના સક્રિય કાર્યકર મહેશભાઈ પામવા સહિતના ચાલીસ ભાઈઓ-બહેનો આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ શિવલાલ પટેલ મહામંત્રી સંજય સિંહ વાઘેલા જોન પ્રભારી ભાવેશભાઈ પટેલ પ્રસંગોચિત આમ આદમી પાર્ટીની વિચારધારા તેમજ કાર્યશૈલીથી માહિતગાર કરી છે અને તમામને વિધિવત રીતે કેસ ટોપી પહેરાવી આમ આદમી પાર્ટી માં પ્રવેશ આપ્યો છે