પોરબંદર સરકારી કર્મી લોકસમીક્ષા સર્વે

  • પ્રથમ ક્રમાંક – વિવેક ટાંક (DSO)
  • દ્વિતીય ક્રમાંક – એસ. ડી. ધાનાણી (નિયામક DRDO)
  • તૃતીય ક્રમાંક – સ્મિત ગોહેલ (ડીવાયએસપી)

પોરબંદર જીલ્લા સરકારી કર્મીઓનો લોકઅભિગમ, વર્તન, વ્યવહાર અને કામગીરી અંગે કરવામાં આવેલ લોકસમીક્ષા સર્વે ઓક્ટોબર મહિનામાં અને ગોપનીય રીતે હાથ ધરવામાં આવ્યો હતો, જેનાં પ્રાપ્ત પરીણામો આ મુજબ છે. પોરબંદર જીલ્લામાં લોકોને લાગુ પડતા સરકારી વિભાગોમાં લોકોને વારંવાર અથવા તો અવારનવાર જેમનો સામનો કરવો પડતો હોય છે તેવા સરકારી કર્મી નૈતિક ફરજના ભાગરૂપ સેવા કરે તો કોઈ સવાલ જ રહેતો નથી અન્યથા લોકોની હાલાકી ઘણી વધી જાય છે, કામ કરવાની આ લોક પદ્ધતિમાં જાતે કામ કરી દેતા, તાબાના કર્મચારીઓ પાસે કામ કરાવી આપતા, ઉપરી અધિકારી પાસે કામ કરાવી આપતા, લોક અભિગમ ધરાવતા, વર્તન, વ્યવહાર અને રોજીંદી કામગીરી કરતા સરકારી કર્મીઓ માટે મેળવવામાં આવેલ લોક અભિપ્રાય એ આ  સર્વેનો સેમ્પલ આધાર છે. જિલ્લામાં આ વીસ સરકારી કર્મીઓ છે જે બાકીના સહકર્મીઓથી ચડિયાતા અને અલગ છે, જેનાથી લોકોની હાલાકી ઘટે છે. સૂચિનો ચડતો ક્રમ એ લોકોની હાલાકી ઘટાડતાનો ક્રમાંક છે. જેમાં,

પ્રથમ ક્રમાંક – વિવેક ટાંક (DSO)

દ્વિતીય ક્રમાંક – એસ. ડી. ધાનાણી (નિયામક DRDO)

તૃતીય ક્રમાંક – સ્મિત ગોહેલ (ડીવાયએસપી)

ચોથો ક્રમાંક – સંદીપ જાદવ (મામલતદાર)
પાંચમો ક્રમાંક – કાજલબેન ગોહેલ (સીટી સર્વે)
છઠો ક્રમાંક – દિલીપભાઈ ખૂંટી (TDO)
સાતમો ક્રમાંક – અલ્તાફ રાઠોડ (પ્રાચાર્ય)
આઠમો ક્રમાંક – નરેશ ત્રિવેદી (સહાયક માહિતી નિયામક)

નવમો ક્રમાંક – રવી ત્રામ્બડિયા (ક્લાર્ક પુરવઠા)
દસમો ક્રમાંક – કે વી બાટી (SDM)
અગિયારમો ક્રમાંક – રામદે એલ. રામ (નાયબ મામલતદાર)
બારમો ક્રમાંક – વિપુલ પુરોહીત (નાયબ મામલતદાર)
તેરમો ક્રમાંક – એસ. વાઢીયા (ચિટનીશ)
ચૌદમો ક્રમાંક – અમિત ઠકરાર (પીએ એડીએમ)
પંદરમો ક્રમાંક – એમ. એન. દવે (પીઆઇ)
સોળમો ક્રમાંક – ડો. સિદ્ધાર્થ જાડેજા (ભાવસિંહજી)
સતરમો ક્રમાંક – ડ્રા. નારણભાઇ ગરચર (એમ્બ્યુલન્સ)
અઢારમો ક્રમાંક – નીમાબેન સાદીયા (આચાર્ય ફટાણા)
ઓગણીસમો ક્રમાંક – વિજય જેઠવા (પીએ ડીએસપી)
વિસમો ક્રમાંક – એમ. ટી. ધનવાણી (ના.મા. કુતિયાણા)