ચાલુ ઓફીસે અંગતપળો નૈતિક કે અનૈતિક ?

મયંક પટેલ (SDM) અને મહિલા કર્મીની કથિત love સ્ટોરી જેવી કેટલીય લવસ્ટોરી સરકારી મહેકમામાં બેફામ ચાલી રહી છે, કેટલીક ઉજાગર થઈ છે કેટલીક ઉજાગર થવાની બાકી છે, સાઇકોલોજીકલી જોઈએ તો આ એક હૂંફ હોય છે, જે જેતે સમયે આવા લોકોને અત્યંત આવશ્યક જ હોય છે, સમસ્યા હોય છે એને સામાજીક રીતે આકૃતિક કરવાની, જેમાં પુરુષ સમોવડી મહિલા અચાનક રણનીતિ બદલે છે અને પરિણામો ભયજનક સ્થિતિએ પહોંચી જાય છે, વિશ્વમાં સહુથી ઉત્તીર્ણ સરકારી મહેકમ જાપાનનું છે, બીજા નંબરે રશિયા અને અમેરીકા આવે છે અને ત્રીજા નંબરે અખાતના દેશો અને યુરોપના દેશો આવે છે. સહકર્મીઓને સાથે કામ કરવાથી સહવાસ અને બાદમાં સહશયન અનિવાર્ય બની જતા હોય છે, જો કે આ બધા કર્મીઓ માટે કહી ન પણ શકાય પરંતુ અમારા મતે આ આંકડો ૯૪% ઉપર છે, ભારત જેવા દેશોમાં સરકાર સ્થાને ક્યારેય વિચારવામાં આવતું જ નથી તેથી યાતો યુગલોને સહકર્મીઓ તરીકે પ્રાથમિકતા આપવી જોઈએ અથવા તો સ્વૈચ્છીક સંબંધોને માન્યતા આપવી જોઈએ, સરકારી નોકરી કરતાં પુરુષ અને મહિલા કર્મચારીઓમાં સામાજીક નેતૃત્વનો અભાવ હોય જ છે, તેઓ સમાજજીવન સમજતાં હોવા છતાં તેવું જીવન જીવવા ટેવાયેલા નથી હોતા. કામનો બોજ, ઘરની-ઓફીસની જવાબદારી, આવવા-જવાનો કંટાળાજનક સમયગાળો, આળસ, ઓફીસની અનિયમિત સમયસારણી, બોસ અથવા તાબાના કર્મચારીઓની ઉદ્ધતાઈ અને મર્યાદિત આર્થિક બજેટ આ આજના સરકારી કર્મચારીઓ/અધિકારીઓની મુખ્ય સમસ્યા છે, તેવામાં તેનામાં આવી જતું ફષ્ટ્રક્શન આવા અનૈતિક સંબંધોને જન્મ આપે છે, જો કે આવા સંબંધો અનૈતિક નથી પરંતુ સમાજ તેનો સ્વીકાર કરતો નથી એટલે ડર સાથે આવા સંબંધો ઉછરે છે, વિકસે છે અથવા તો વિખાઈ જાય છે. આવા સંબંધો અંગે સરકારે વિચારવાની જરૂર છે, આવા સંબંધો સામાજીક દુષણ છે અને જો એ ઠીક કરવામાં ન આવે તો બે પરિવારો અને તેના પગલે પગલે આખો સમાજ બરબાદ થઈ જતાં હોય છે, આવા સંબંધોને ઉછેરતાં લોકોએ પણ સમાજમાં, પરીવારમાં આગળ આવીને આવા સંબંધોનો પર્દાફાશ જાતે જ કરવો જોઈએ, શક્ય છે કે તેઓને તેમનો પરીવાર કદાચ માફ કરી પણ દેય, અન્યથા મયંક પટેલ અને તેમના તાબાના મહિલા કર્મી વચ્ચે રહેલી અંગતપળો જેવી જ તેઓની અંગતપળો જ્યારે ઉજાગર થશે ત્યારે એનું રૂપ ભયાનક હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કેટલાંક વર્ષો અગાઉ ઉજાગર ન થઇ શકેલી ઘટનામાં પોરબંદરના જ એક સરકારી મહિલા કર્મચારીએ આઠ સહકર્મચારીઓ સાથે ચાલુ નોકરીકાળમાં સહશયન ભોગવ્યું છે, એ પણ વિજાતિય પાત્રના લગ્નો થયા હોવાં છતાં, જેનાથી ત્રણ ઘર (પરીવાર) સંપૂર્ણ પણે બરબાદ પણ થયા છે, જેને તે કર્મચારી સુપેરે જાણે છે, જો કે હાલ ઘી ના ઠામમાં ઘી પડી ગયું હોવાથી આ રચાઈ ગયેલી પ્રેમ કહાનીઓ ઉજાગર તો ન થઈ પરંતુ જ્યારે થશે ત્યારે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન જરૂર બનશે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.