વડોદરા : મુખ્યમંત્રી વિજયભાઈ ના વરદ હસ્તે ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા રોગો અને તેની સામે નવી દવાઓના ઉત્પાદનમાં વપરાતા મોલેકયુલ્સ ઉપર અમી લાઇફ સાયન્સના આ આર એન્ડ ડી સેન્ટરમાં થનારું સંશોધન માનવજાત માટે ઉપયોગી અને જીવનરક્ષક બનશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે ૩૯ બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી ૫૦ ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ખંભાળિયા વિધાનસભા સીટ કોણ જીતશે ?

  • આમ આદમી પાર્ટી (43%, 6 Votes)
  • કોંગ્રેસ (29%, 4 Votes)
  • ભાજપ (29%, 4 Votes)
  • અન્ય કોઈ પક્ષ (0%, 0 Votes)

Total Voters: 47

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.