શિક્ષણનો વેપાર આતંકવાદથી મોટો ખતરો છે

આતંકવાદી હુમલામાં જ્યાં હુમલો થાય ત્યાં જ ચોક્કસ લોકો મરે છે, પરંતુ શિક્ષણના વેપારી કરણથી માણસાઈ જ મરી પરવારે છે

ઉદાહરણ તરીકે
દેવું કરીને બનેલો ડાઁક્ટર દદીઁ સાથે માનવીય દ્રષ્ટીકોણથી નહી
વેપારી દ્રષ્ટીકોણથી વાતચીત કરે છે

એ જ રીતે આજે વકીલ, સીએ સહીત મોટાભાગના
પોતાની સેવા લેનારને બકરો જ સમજે છે

બસ કંઈ પણ કહી-કરીને રુપિયા ખંખેરવાની માનસિકતા વધી રહી છે

આ માટે જવાબદાર માત્ર શિક્ષણનો વેપાર છે

માનવીય દ્રષ્ટીકોણ ત્યારે જ જીવંત બનશે જ્યારે મફત અને સમાન સાંસ્કૃતિક,માનવમુલ્યો આધારીત શિક્ષણ વ્યવસ્થા લાગુ થશે

આ માટે સત્તાથી રુપિયા અને રુપિયાથી સત્તા મેળવી પ્રજાની મરજી વિરુદ્ધ શાસન કરતા રાજકીય પક્ષોને ઉખાડી ફેંકી પ્રજાની મરજીથી ચાલતું શાસન લાગુ કરવા પ્રજાની સરકાર બનાવવી પડશે

Source : મનિષ બ્રહ્મભટ્ટ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ખંભાળિયા વિધાનસભા સીટ કોણ જીતશે ?

  • આમ આદમી પાર્ટી (43%, 6 Votes)
  • કોંગ્રેસ (29%, 4 Votes)
  • ભાજપ (29%, 4 Votes)
  • અન્ય કોઈ પક્ષ (0%, 0 Votes)

Total Voters: 47

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.