પોરબંદર બ્રહ્મસમાજ દોડી ગયો જૂનાગઢ મૂર્તિ હટાવવાના મામલાનો સુખદ અંત

ભવનાથ તળેટી મા મુકવામાં આવેલ પરશુરામ ભગવાન ની પ્રતિમા સ્થાપવામાં આવેલ તેને હટાવવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન એ હુકમ કરતા તેના વિરોધ સ્વરૂપે આમરણ ઉપવાસ ઉપર બેઠેલા બ્રહ્મયુવા સંગઠન ના હોદેદારો ના આમંત્રણ ને માં આપી આજરોજ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર ના જિલ્લા પ્રમુખ પ્રેમશંકરભાઈ જોશી, ટ્રસ્ટી ભાર્ગવભાઈ થાનકી, સંગઠન મહામંત્રી કમલેશભાઈ થાનકી, આગેવાન શ્રીઓ દેવુભાઈ પંડ્યા નરેશભાઈ થાનકી ની આગેવાની નીચે જૂનાગઢ રૂબરૂ જય ત્યાં બ્રહ્મસમાજ ની સાથે બેઠક કરેલ અને ખાતરી આપેલ કે પોરબંદર બ્રહ્મ સમાજ આપની સાથે છે અને રહેશે…તેમજ આજરોજ આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવી ગયેલ અને પોરબંદર બ્રહ્મસમાજે જાહેરમાં ખાતરી આપેલ કે સમાજ માટે ગમે તેવું કામ હોય સદાય અમારો સાથ રહેશે તેમ જણાવેલ .સાથે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ છેલશંકરભાઈ જોશી, ટ્રસ્ટી શ્રી મિલનભાઈ શુક્લ , જીતુભાઇ તેમજ બ્રહ્મસમાજ ના ભીખાભાઇ જોશી, આરતીબેન , જૂનાગઢ મેયર પણ હાજર રહેલા તેમજ પોરબંદર સંગઠન મહામંત્રી કમલેશભાઈ થાનકીએ પ્રવચન કરેલ… અને આ મુદ્દે સમાજને એક થવા હાકલ કરેલ…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.