બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર

શરૂઆત પબ્લિકેશનનું સર્વશ્રેષ્ઠ પુસ્તક.

આ પુસ્તકમાં તમને શું શું વાંચવા મળશે?
૧. ડૉ. બાબાસાહેબના બંધારણ ઘડતરમાં ભૂમિકાને ઓછી ચીતરવા કોણે કોણે પ્રયત્નો કર્યા છે.
૨. ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલા પ્રયત્નો નિષ્ફળ ગયા?
૩. ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સંવિધાનસભામાં પ્રવેશ કેવી રીતે થયો?
૪. ડૉ. બાબાસાહેબ આંબેડકરને સંવિધાનસભામાં મોકલવામાં મુસ્લિમ લીગનો કે મુસલમાનોની કોઈ ભૂમિકા છે?
૫. જોગેન્દ્રનાથ મંડલ કોણ હતા? તેમનું ડૉ. બાબાસાહેબ સાથે કનેકશન.
૬. સર બી. એન. રાવની બંધારણ સભામાં ભૂમિકા શું હતી?
૭. ડ્રાફટિંગ કમિટીનું મહત્વ અને તેના સભ્યોની ભૂમિકા, હાજરી.
૮. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સંવિધાનસભામાં સૌ પ્રથમ ભાષણ
૯. ભારતના ભાગલા થતાં ડૉ. બાબાસાહેબ કેવી રીતે મુંબઈથી ચૂંટાઈ આવ્યા?
૧૦. સંવિધાન સભામાં ડૉ. બાબાસાહેબનું મહત્તમ યોગદાન
૧૧. શું ભારતનું બંધારણ અંગ્રેજોના કાયદાની નકલ છે?
૧૨. ડૉ. બાબાસાહેબને ફક્ત “બંધારણના ઘડવૈયા” નહિ, પણ “બંધારણના એકમાત્ર ઘડવૈયા” કેમ કહેવાય છે?
૧૩. બંધારણ ઘડતર બાદ ડૉ. બાબાસાહેબ વિશે સંવિધાનસભાના ક્યાં સભ્યે શું કહ્યું?
૧૪. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સંવિધાનસભામાં છેલ્લું ભાષણ.

64 પાનાના પુસ્તકમાં બંધારણ અને બાબાસાહેબ વિશે ગેરસમજ ફેલાવતી ટોળકીને સાચી માહિતી, રેફરન્સ સાથે મુહતોડ જવાબ આપ્યો છે. સૌએ ફરજિયાત એક કોપી પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવી જોઈએ.

બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર
લેખક : ડૉ. અમિત પી. જ્યોતિકર
કિંમત : ૬૦ રૂપિયા
૨૫ થી વધુ કોપી માટે ૩૩% ડિસ્કાઉન્ટ મળશે.

પુસ્તક મેળવવાની લિંક

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.