સિપાઈ સમાજ ટ્રસ્ટ, ગુજરાત આયોજીત Webinar

 • બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે ઘડવી ?
 • તારીખ :- ૨૦-૦૩-૨૦૨૧ (શનિવાર)
 • સમય :- રાત્રે ૦૯:૩૦ થી ૧૦:૩૦

વેબીનારના મુખ્ય મુદ્દાઓ…..

IBPS દ્વારા કેટલી અને કઈ કઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે છે? કઈ પોસ્ટ માટે? અને પરીક્ષાઓ ક્યારે લેવાય છે?
જેમકે BANK PO, SBI PO, BANK CLERK, SPECIALIST OFFICERS, RBI ASSISTANT, RBI OFFICER, NABARD OFFICERS, SEBI, EPFO, ESIC, FCI વગેરેની માહિતી…..

આ પરીક્ષાઓની પધ્ધતિ અને સિલેબસની માહિતી…..

 • પરીક્ષા આપવાની લાયકાત શું હોવી જોઈએ? પગાર ધોરણ શું હોય છે?
 • પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય? પુસ્તકો, ઓનલાઇન મટીરીયલ્સ, ટેસ્ટ સિરીઝ ક્યાંથી મેળવી શકાય?
 • શું કોચિંગ ક્લાસમાં ગયા વગર ઘરે રહીને બેન્કિંગ પરીક્ષા પાસ કરી શકાય?
 • બેન્કિંગની ભરતી પરીક્ષાઓની તૈયારી સાથે બીજી કઈ કઈ પરીક્ષાઓ પણ આપી શકાય…..
 • બેન્કિંગ માટે સૌથી વધુ મહત્વના વિષયો ક્યાં…..
 • બેન્કિંગની પરીક્ષામા કટ ઓફ કેટલો જાય છે? કટ ઓફ કઈ રીતે નક્કી થાય છે……

આ બધા જ મુંઝવતા પ્રશ્નો પર ઓનલાઈન માર્ગદર્શન આપવા માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા એક ફ્રી વેબિનારનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે જણાવેલ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

વક્તા :- મોહતરમા ફરહાના ખોખર (B.com)

 1. Cleared IBPS RRB Probationary Officers 2019
 2. Cleared IBPS Clerical 2019
 3. Cleared SBI Junior Associates 2019
 4. Cleared ESIC (Ministry of Labour and Employment) UDC 2019
 5. Currently working at ESIC as an Assistant
  And preparing for Civil Service Exams.

વેબિનાર લાઈવ નિહાળવા ક્લિક કરો

વધુ માહિતી માટે સંપર્ક કરો

 • ડો.અવેશ. એ. ચૌહાણ 9824243218
 • આસીફભાઈ સિપાઈ 8460678692
 • મોહસીનખાન પઠાણ 9228432560
 • ફકરૂદ્દીનભાઈ કુરેશી 9898938833
 • મુસર્રફભાઈ મોગલ 7778956739

સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત ના પમુખ ડો.અવેશ. એ. ચોહાણ અને ઇસ્માઇલખાન શેરવાની દ્રારા અખબારી યાદી

source : સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.