પરિણિતી ચોપરાની ‘ચમકીલા’ આગામી એપ્રિલમાં ઓટીટી પર

ઇમ્તિયાઝ અલીની  ‘અમર સિંઘ  ચમકીલા’  આગામી એપ્રિલમાં ઓટીટી પ્લેટફોર્મ  પર રિલીઝ કરવામાં આવશે. દિલજીત અને ઇમ્તિયાઝે…

ગુજરાતી ફિલ્મ વશની રિમેક “શૈતાન”નું ટ્રેલર રિલીઝ, માધવનના કાળા જાદુથી અજય દેવગન કેવી રીતે બચાવશે તેની દીકરીને?

અજય દેવગન અને જ્યોતિકા અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાની સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઈ…

વિરાટ-અનુષ્કા બન્યા ફરી માતાપિતા, પુત્રનું નામ સાંભળીને તમે પણ કહેશો, વાહ…

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી વિરાટ કોહલી બીજીવાર પિતા બન્યો છે. બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ…

ભૂલ ભુલૈયા 2નો ભાગ કેમ ન હતી વિદ્યા બાલન? ડાયરેક્ટરે પોતે જ કારણ આપ્યું

વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2માં જોવા મળી નહોતી, પરંતુ આનંદના સમાચાર એ છે કે હવે તે…

‘પૂનમ પાંડે જીવે છે… એન્જોય કરી રહી છે…’ ફિલ્મ ક્રિટિકના દાવાથી નવી ચર્ચા શરૂ, અફવાઓનું બજાર ગરમ

પૂનમ પાંડેના મોત અંગે રહસ્ય અકબંધ છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે આખરે સત્ય શું…

અધૂરું સપનું થયું સાકાર, 50 વર્ષની ઉંમરે ટ્વિંકલે તેનું ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણ

અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે…

અમિતાભ બચ્ચને રામ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે ખરીદ્યો પ્લોટ, કિંમત એટલી કે કમાવવામાં 15 વર્ષ નીકળી જાય

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં આલીશાન ઘર બનાવવા જઈ રહ્યા છે. જેના માટે…

રશ્મિકા ફેબ્રુઆરીમાં વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લેશે

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ટૂંક સમયમાં એન્ગેજમેન્ટ કરી લેશે એમ કહેવાય છે. સાઉથના ફિલ્મી વર્તુળોમાં…

કરીના કપૂર કન્નડ ફિલ્મમાં યશની હિરોઈન બનશે

આ ફિલ્મની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં થશે. થોડા જ અઠવાડિયાઓમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.  કરીના…

વોક કરી રહેલી અભિનેત્રીને કારે હવામાં ઉછાળી, અભિનેત્રીના દાંત અને હાંડકા તૂટી ગયા !

બ્લેક પેન્થર સ્ટાર અને સ્ટંટવુમન કેરી માટે નવા વર્ષની શરુઆત સારી રહી નથી. અભિનેત્રીઓના ચાહકો માટે…