વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી

ધારાસભ્યની રાહબરી હેઠળ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન….. દરેક જ્ઞાતિ ને ટિકિટો નું પ્રાધાન્ય

ઉમેદવારોની પસંદગી બાબતે પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા જયકારભાઈ ચોટાઈ વિક્રમભાઈ તન્ના શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા બકુલ પટેલ અશોકભાઈ ગદા દેવેન્દ્રભાઈ મોતીવરસ સહિતના અગ્રણીઓએ રાત દિવસ ભારે જહેમત ઉઠાવી હતી આ તકે ખારવા સમાજના યુવા અગ્રણીઓ મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ સહીત દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પૂરા સાથ સાથે સમર્થન પુરી પાડી પક્ષની એકતાને ઉજ્વળ બનાવેલ અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા જયકારભાઈ ચોટાઈ દ્વારા તમામ સમાજને સાથે રાખી ટિકિટો માટે પૂરતું પ્રાધાન્ય પૂરું પડાતા શહેરના મતદારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે એમ ઉમેદવાર પસંદગી સમિતિના સભ્ય ભગુભાઈ વાળા ની અખબારી યાદીમાં જણાવયું છે …

 પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી જંગમાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની રાહબરી હેઠળ સંકલન સમિતિ ના જવાબદાર અગ્રણીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ની પસંદગી બાબતે કમર કસી હતી અને આજ રોજ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસેઉમેદવારોની પસંદગીના કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે આ વખતની ચૂંટણીમાં પાર્ટીના હિતને ધ્યાનમાં રાખી તટસ્થા પૂર્વક સર્વે જ્ઞાતિને ટિકિટો ફાળવી ઉમદા ઉદાહરણ પૂરું પડેલ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.