પોરબંદર ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપિસ્થિતિમાં ૧૯૮ આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો

પોરબંદર તા.૧, પોરબંદર ખાતે સરકાર દ્રારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવેલ ૨૪૪૮ આવાસો પૈકી આજ રોજ બીજા તબક્કાનો ૧૯૮ આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો હતો.  પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં પોરબંદર નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આવતી કાલે ગાંધી જયંતિ નિમિતે બોખીરા મહેર સમાજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ તમામ લાભાર્થીઓને એલોટમેન્ટ પત્ર તથા આવાસની ચાવી સોપવામાં આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.